કેનેડામાં 2026માં ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં 1 મિલિયનના ઉછાળાની ધારણા
કેનેડામાં 2026ના મધ્ય સુધીમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ઉછાળો આવવાની ધારણા છે. તેનું મુખ્ય કારણ એ છે કે 2025માં રેકોર્ડ સંખ્યામાં વર્ક પરમિટની મુદત પૂરી થઈ છે